country
GU
BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વાયરલ
[]
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Amreli Airport: અમરેલી એરપોર્ટ પર આજે એક ગંભીર દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી, જ્યારે એક મીની એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન રનવેની સાઈડમાં સરકી ગયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચકચાર મચી ગઈ છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પ્લેનને સામાન્ય નુકસાન થયું હોવાની માહિતી મળી છે.લેન્ડિંગ સમયે જીવ તાળવે ચોંટ્યોપ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના બપોરના સમયે બની હતી.