country
GU
ભારતમાં સોનું પહેલીવાર રૂ. 1.75 લાખને પાર, ચાંદીમાં પણ રેકોર્ડ તેજી; જાણો લેટેસ્ટ કિંમત
[]
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Todays Gold And Silver Price Update : સોના અને ચાંદીની કિંમતમાં ગુરૂવારે રેકોર્ડ તેજી જોવા મળી છે. જેમાં સોનાની કિંમત 1.75 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ચુકી છે. બીજી તરફ ચાંદીની કિંમત 3.80 લાખ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ચુકી છે.