country
GU
વિદેશ ગયેલા ભારતીયોએ ગુજરાતના બજેટથી 4 ગણા રૂપિયા મોકલાવ્યા! વિદેશી મુદ્રા ભંડારમાં પણ રેકોર્ડ
[]
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Economic Survey 2026: ભારતીય અર્થવ્યવસ્થા પોતાની મજબુતીનું ઉદાહરણ ફરી એકવાર આપ્યું છે. ગુરૂવારે સંસદમાં રજુ કરવામાં આવેલા ઇકોનૉમિક સર્વેના અનુસાર ભારત ન માત્ર વિશ્વનું સૌથી મોટું રેમિટેંસ પ્રાપ્ત કરનારો દેશ બનવામાં સફળ રહ્યો છે પરંતુ વિદેશી મુદ્રા ભંડાર પણ ઓલટાઇમ હાઇ પર પહોંચી ચુક્યું છે. નાણાકીય વર્ષ 2025માં ભારતને ટોટલ 135.4 અબજ ડોલરનું રેમિટેંસ મળ્યું. સર્વેની સૌથી મોટી વાત તે રહી કે હવે ભારત આવનારા પૈસામાં વિકસિત દેશોની હિસ્સેદારી વધી રહી છે.